WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

ગુજરાતનાં જાણીતા સહકારી આગેવાન પરેશ પટેલની કૃભકોનાં ડીરેક્ટર તરીકે વિજયી હેટ્રીક – Govt of Gaurang

ગુજરાતનાં જાણીતા સહકારી આગેવાન પરેશ પટેલની કૃભકોનાં ડીરેક્ટર તરીકે વિજયી હેટ્રીક

Spread the love

ગાંધીનગર અને ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલ બિનહરિફ ચૂંટાઈ આવતા ગાંધીનગર અને ગુજરાત રાજયના ગૌરવમાં વધારો થયો છે. જ્યારે કૃભકોનાં ચેરમેન તરીકે આંતરરાષ્ટ્રીય સહકારી આગેવાન અને સાંસદ શ્રી ચંદ્રપાલજી યાદવ સતત પાંચમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે. તો વાઈસ ચેરમેન તરીકે આંધ્ર પ્રદેશના સહકારી આગેવાન શ્રી સુધાકર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સહકારી સંસ્થા કૃષક ભારતી કો-ઓપ લી. (કૃભકો) ન્યુ દિલ્હીનાં ૯ ડીરેક્ટરની ચૂંટણી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ હતી. આ સહકારી સંસ્થામાં ૧૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી બેઠકમાં ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પોન્ડીચેરીનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠાભરી બેઠકની ચૂંટણીમાં ગુજરાતનાં યુવા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલે કૃષક ભારતી કો-ઓપ લી. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડીરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા થઈ ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

શ્રી પરેશ પટેલ કૃભકોમાં સતત ત્રીજીવાર ડીરેક્ટર તરીકે વિજયી થયા છે. આ અગાઉ કૃભકોમાં ૨૦૧૦ – ૧૫ તેમજ ૨૦૧૫-૨૦નાં વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાના સહકારી આગેવાન શ્રી પરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. હવે ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે ચૂંટાયેલા શ્રી પરેશ પટેલને ગુજરાત અને ગાંધીનગર જિલ્લાનાં સહકારી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક અભિનંદન સાથે વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત કૃભકોમાં ગુજરાતની અન્ય એક બેઠક પર રાજકોટ ડિસ્ટ્રીકેટ કોઓપ. બેંકના વાઈસ ચેરમેન અને ગુજકોમાશોલનાં ડિરેક્ટર શ્રી મગનભાઇ વડાલિયા ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતનાં સહકારી આગેવાન શ્રી પરેશ પટેલ રાષ્ટ્રિય સહકારી સંસ્થાઓ ઈફકોનાં ડેલીગેટ, નાફેડનાં ડેલીગેટ અને એનસીસીએફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળીમાં સૌથી યુવા વયે ચેરમેન બનનાર શ્રી પરેશ પટેલ ઉદયભાણસિંહજી રિજનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપ મૅનેજમેંટનાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીના ડીરેકટર તેમજ ઓલ ઇન્ડિયા ટુર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ કોઓપ. સોસાયટી, ન્યૂ દિલ્હીનાં સ્થાપક ડાયરેક્ટર છે.

તપેન્દુ એજ્યુકૅશન સોસાયટી ન્યુ દિલ્હી, ગાંધીનગર જિલ્લા સહકારી સંઘ, ગાંધીનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘ તેમજ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોઓપ. ક્રેડીટ સોસાયટીમાં ડિરેક્ટર છે. આ ઉપરાંત વિસલપુર સેવા સહકારી મંડળી અને નાંદોલ સેવા સહકારી મંડળીમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા સહકારી આગેવાન શ્રી પરેશ પટેલ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ પરચેઝ એન્ડ સેલ ઇન્ડિયા લી.માં ડીરેક્ટર તરીકે કાર્યરત છે. ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજયની વિવિધ શૈક્ષણિક, સહકારી, સામાજિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલાં શ્રી પરેશ પટેલની આ વિજયી હેટ્રીક અંગે સમગ્ર ગુજરાત રાજ્યનાં ભાઈબહેનોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC