રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા લોક ઉપયોગી ક્રાયૅક્રમ

રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા લોક ઉપયોગી ક્રાયૅક્રમ
Spread the love

રાજકોટ

સુચના મુજબ તા. 13.1.2020 ના રોજ સવારે 11.00 થી 12.00 વાગ્યે દરમિયાન ચુનારાવાડ શેરીનં. 6 માં આવેલ શ્રી ચંપકભાઈ વોરા પ્રાથમિક શાળાનં. 23 ખાતે થોરાળા પોલીસ સ્ટેશનની દુર્ગા શક્તિ ટિમ દ્વારા તેમજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આને દુર્ગા શક્તિ ટિમ પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ રાજકોટ શહેરની મહિલાઓની સુરક્ષા માટે તેમને મદદ મળી રહે. તે માટે સુરક્ષીતાએપ શરૂ કરવામાં આવેલ છે. તેમજ ગુડ ટચ અને બેડ ટચ અંગેની માહિતી આપવામાં આવેલ. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ માહિતી આપવામાં આવેલ. પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ના સેન્ટર કો.ઓડીનેટર નિરદભાઈ ભટ્ટ તથા તેમની ટીમના માણસો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવા ચાઈલ્ડ લાઈન પ્રોજેક્ટ ચલાવવામાં આવેલ છે. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કુલ.518 તથા સ્કુલના પ્રિન્સીપાલશ્રી પુવીબેન ગાંધી તથા શિક્ષકો હાજર રહેલ હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!