લાઠી એન. એસ. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે કલા મહાકુંભ સ્પર્ધા

લાઠી એન. એસ. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે કલા મહાકુંભ સ્પર્ધા
Spread the love

લાઠી શહેર શેક્ષણિક સંસ્થા એન એસ સંધવી કન્યા વિધાલય ખાતે કલા મહાકુંભ સ્પર્ધા જિલ્લા ભાજપ અગ્રણી મયુરભાઈ હિરપરાની અધ્યક્ષતામાં કલા મહાકુંભ તાલુકા સ્તરની સ્પર્ધામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની ઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. શાળા સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે યોજાયેલ કલા મહાકુંભ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ કલા હુન્નર કૌશલ્યને ઉજાગર કરતા આ સુંદર કાર્યક્રમ દ્વારા વિશિષ્ટ કલા ક્ષેત્રે નિપુણ વિદ્યાર્થી ઓને જિલ્લા કક્ષાએ લઈ જવામાં આવશે ત્યાર બાદ રાજ્ય કક્ષા સુધી આ સ્પર્ધાને લઈ જવાશે વિશિષ્ટ કલાને કલા મહાકુંભ દ્વારા પ્રોત્સાહિત કરાશે નામદાર સરકારના સુંદર અભિગમ માટે કલા મહાકુંભ સ્પર્ધામાં નિષ્ણાંત કર્મચારીશ્રીઓએ હાજરી આપી ભાગ લેતી બહેનોને કલા મહાકુંભ સ્પર્ધાથી અવગત કરી હતી.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!