કિર્તી પટેલનો ઘુવડ સાથેનો વીડિયો વાયરલ, વન વિભાગ તપાસ કરશે

કિર્તી પટેલનો ઘુવડ સાથેનો વીડિયો વાયરલ, વન વિભાગ તપાસ કરશે
Spread the love

અમરેલી,
ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્્યો હતો. તે શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.

ઉલ્લેખનિય છે કે, ઘુવડને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનો બને છે. ગુજરાત સરકાર દ્વારા સરક્ષિત પ્રાણીઓનો કેટેગરીમાં આવતા ઘુવડ સાથે કીર્તિ પટેલે વીડિયો વાયરલ કર્યો છે. ઘુવડને હાથમાં પકડીને વીડિયો ઉતારતા જીવ દયાપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેથી અમરેલી વન વિભાગ આ મામલાની તપાસ કરશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!