રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે
  • રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે,સરકાર નો મહત્વનો નિર્ણય.
  • રાજ્ય શિક્ષણ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય.
  • હવે થી ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે.
  • તેમજ હવે થી ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં.
  • તેમજ નબળા વિદ્યાર્થીઓ માટે અલગ પદ્ધતિ થી ભણાવશે તેને લઈ રાજ્ય શિક્ષણ દ્વારા મોટો નિર્ણય.
  • પહેલા શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ૧૧,૧૨ સાયન્સ ની પરીક્ષા લેવામાં આવતી હતી.
  • હવે થી ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે.
  • આ મહત્વના નિર્ણયનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી કરવામાં આવશે.

રીપોર્ટ : અલ્પેશ પટેલ (વડાલી)

One thought on “રાજ્યની તમામ શાળામાં ધોરણ ૩ થી ૧૨ ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!