એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની માનસી વાબલે જેની ફિ માટે રૂપિયા 15000ની જરૂર હતી

એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની માનસી વાબલે જેની  ફિ માટે રૂપિયા 15000ની જરૂર હતી

એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની માનસી વાબલે જેની ફિસ માટે રૂપિયા 15000 ની જરૂર હતી જે હાલમાં પારૂલ યુનિવર્સિટીમાં બીજા વર્ષના કૃષિ વિભાગમાં 2 જા વર્ષમા અભ્યાસ કરે છે અને તે તેના વિભાગમાં ટોપર્સ રહી ચૂકી છે. આ ફિ ના રૂપિયા પુનામા રહેતા અમારા મિત્ર પ્રસાદ સરના દ્વારા એમના એજીઓ પાવર ઓફ વન એજ્યુકેશનલ ટ્રસ્ટ (પુણે) દ્વારા આપવામાં આવ્યા છે. અમે પ્રસાદ સર અને એમના એજીઓ પાવર ઓફ વન એજ્યુકેશનલ ટ્રસ્ટ (પુણે) ના ખૂબ ખૂબ આભારી છીએ જેમણે અમને આ કાર્ય મા મદદ કરી અને બીજા દરેક દાતા ઓ નો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જે અમને આ સામાજિક કાર્યમાં અમને મદદ કરી રહ્યા છે…

યુથ હ્યુમાનિટી ફાઉન્ડેશન vadodara
https://www.facebook.com/youhumfound/
https://www.instagram.com/youth_Humanity_Foundation

One thought on “એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની માનસી વાબલે જેની ફિ માટે રૂપિયા 15000ની જરૂર હતી

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!