મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારનો અડ્ડો : મુખ્યમંત્રી રૂપાણી

મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારનો અડ્ડો : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ધન્યવાદ કે જેમણે પોતે સ્વીકાર્યું કે આજથી વીસ-પચીસ વર્ષ પહેલા (કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે) ભ્રષ્ટાચાર થતો નહોતો આજે વીસ પચ્ચીસ વર્ષ થી (ભાજપની સરકાર આવ્યા પછી) ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થાય છે મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું એ ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગયેલ છે.

 

One thought on “મહેસૂલ અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારનો અડ્ડો : મુખ્યમંત્રી રૂપાણી

  1. અભિનંદન: ગુજરાત ના મુખ્ય મંત્રી તરિખે હોવાં છતાં જે સત્ય છે તે કબૂલે છે ..એમાં કાઈ ખોટું નથી ..25 વર્ષ પહેલાં પણ ભ્રસ્ટાચાર તો હતોજ …પણ ભ્રષ્ટ અધિકારીઓ ની સંખ્યા ઓછી હતીઃ કોઈ અધિકારી મોટર સાયકલ લાવે તો પણ તપાસ આવતી …જયારે હવે તો ક્લાર્ક ..કોન્સ્ટેબલ..પણ મોંઘી ગાડી તેમજ આલીશાન બગલા વાળા થઇ ગયાં છે

    • Mobile No.: 9375034027

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!