અમરેલી સિનિયર સિટીઝન પાર્કમાં છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ કાર્યક્રમ

અમરેલી સિનિયર સિટીઝન પાર્કમાં છત્રપતિ  શિવાજીની જન્મ જયંતિ કાર્યક્રમ
Spread the love

અમરેલી સિનિયર સિટીઝન પાર્કમાં છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ કાર્યક્રમ યોજાયો. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અમરેલી આયોજીત છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી મહોત્સવ ઉજવાયો અમરેલી સીનીયર સીટીજન પાર્ક ખાતે આજે સમસ્ત મહારાષ્ટિયન સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા છત્રપતી શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમીતે શિવાજી મહારાજની સમુહ મહા આરતી મશાલ જલાવી તેમજ દિપ જલાવી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ મા એક નાના ભૂલકાએ શિવાજીના પાત્રમા આકર્ષણ બનાવ્યું હતુ. આ કાર્યક્રમ મા જીલ્લા કલેકટર તેમજ રાજકીય નેતાઓ વેપારી અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

રિપોર્ટ : જય અગ્રાવત (અમરેલી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!