મહારાષ્ટ્રના રાજયપાલના બંદોબસ્ત કાફલાની પોલીસવાનને અકસ્માત નડ્યો, ૧૮ ઘાયલ

મહારાષ્ટ્રના રાજયપાલના બંદોબસ્ત કાફલાની પોલીસવાનને અકસ્માત નડ્યો, ૧૮ ઘાયલ
Spread the love

નવાપુર,
ગુજરાત રાજ્યના અડીને આવેલા નંદુરબાર જિલ્લામાં મહારાષ્ટÙ રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બે દિવસનો પ્રવાસ માટે નંદુરબાર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં.નંદુરબાર-તળોદા રસ્તા ઉપર ધડગાવથી નંદુરબાર જતા સમયે નંદુરબાર શહેર નજીક પોલીસ ગાડી બેકાબૂ થઈ જતાં પોલીસ ગાડી રસ્તાના નીચે ઉતરી જતાં ઝાડ સાથે જારદાર ટક્કર મારી હતી જેમાં નાશિક જિલ્લા પોલીસના ૧૮ કર્મચારીઓ સવાર હતા. જેમને ઈજાઓ પહોંચતાં હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
નંદુરબાર જિલ્લામાં મહારાષ્ટÙ રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બે દિવસ માટે આવ્યાં હતાં એમના બંદોબસ્ત માટે નાશિક જિલ્લાના પોલીસ બંદોબસ્ત માટે આવ્યો હતા. પહેલાં દિવસે ધડગાવ તાલુકાના મોલગી ગામમાં બંદોબસ્ત કરીને નંદુરબાર આવી રહ્યા હતાં ત્યારે ચાલકનો પોલીસ વાહન ઉપર નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. ૧૮ પોલીસ ઇજાગ્રસ્ત થયાં છે નંદુરબાર સરકારી હોÂસ્પટલમાં સારવાર ચાલી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!