ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ નર્મદાનગરી ના સંયુકત પ્રયાસોથી નગરની બહેનોને પિંકરીક્ષા ચલાવવાના માટે માર્ગદર્શન આપ્યું

ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ નર્મદાનગરી ના સંયુકત પ્રયાસોથી નગરની બહેનોને પિંકરીક્ષા ચલાવવાના માટે  માર્ગદર્શન આપ્યું
Spread the love

ભાવેશ મુલાણી, અંકલેશ્વર

ભરૂચ નગરપાલિકા અને રોટરી કલ્બ ઓફ નર્મદાનગરી ના સંયુકત પ્રયાસોથી નગરની બહેનોને પિંકરીક્ષા ચલાવવાના માટે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા અને શ્રીમતી પૂનમબેને માર્ગદર્શન આપ્યું અને જે બહેનો આ કામમાં જોડાવવા ઈચ્છતી હોય તેને ફૉર્મ આપવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!