‘અવતાર’ને પછાડીને ‘એવેન્જર્સ એન્ડગેમ’ વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

‘અવતાર’ને પછાડીને ‘એવેન્જર્સ એન્ડગેમ’ વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની
Spread the love

લોંસ એંજલ્સ,
માર્વલ્સની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ જેમ્સ કેમરુનની ફિલ્મ ‘અવતાર’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘અવતાર’ અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે હતી. જાકે, હવે આ રેકોર્ડ ‘એવેન્જર્સ એન્ડગેમ’ના નામે છે. ‘એવેન્જર્સ એન્ડગેમ’એ શુક્રવાર (૧૯ જુલાઈ) સુધી ૨૭૮૯.૨ બિલિયન ડોલર (એટલે કે ૧૯,૨૧૦ કરોડ)ની કમાણી કરી હતી. આ ફિલ્મ ‘અવતાર’ના ૨૭૮૯.૭ બિલિયન ડોલરથી માત્ર ૦.૫ બિલિયન ડોલર (અંદાજે ૩.૪૪ કરોડ) દૂર હતી. વીકેન્ડમાં આ ફિલ્મે આટલી કમાણી કરતાંની સાથે જ આ ફિલ્મ હવે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. ‘એન્ડગેમ’એ અત્યાર સુધી ૨૭૮૯.૯ બિલિયન ડોલરની કમાણી કરી લીધી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!