દિલ્હીવાસીઓને મફત વિજળી તો અન્ય રાજ્યોને કેમ નહીં… કંઈક તો મદદ કરો લોકોને…!!

દિલ્હીવાસીઓને મફત વિજળી તો અન્ય રાજ્યોને કેમ નહીં… કંઈક તો મદદ કરો લોકોને…!!
Spread the love

જીએનએસ – હર્ષદ કામદાર

તાજેતરમાં જ સામાન્ય ચૂંટણીઓ પૂરી થઈ. ચુંટણી સમય દરમ્યાન કોંગ્રેસે કેટલાય વાયદા કર્યા હતા જેમાં ગરીબો ને દર મહિને ૬૦૦૦ અને વર્ષમાં ૭૨૦૦૦ આપવાનો વાયદો કર્યો. પરંતુ મતદારોને આ વાત ગમી નહીં. હવે આપ સરકારના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણીઓને જાતા મન લોભાવતી જાહેરાત કરી છે કે મહિલાઓને મેટ્રોમા મફત પ્રવાસ પછી હવે વીજળીમાં ૨૦૦ યુનીટ સુધી મફત વિજળીની ઘોષણા કરી છે. ૨૦૦ યુનિટ સુધીનું બિલ સરકાર આપશે્‌ ૨૦૦ યુનીટથી ઉપર નું બિલ ગ્રાહકોએ આપવું પડશે. આ ઘોષણાની આલોચના પણ થઈ રહી છે. પરંતુ આમાં ખરાબ શું છે……?

જાહેર છે કે દિલ્હીમાં મોંઘવારી સૌથી વધુ છે ત્યારે સરકાર મફત મુસાફરી અને મફત વીજળી આપી રહી છે. તો મોંઘવારીમાં કંઈકતો રાહત મળશે સામાન્ય લોકોને. આપ સરકાર જેમ અન્ય રાજ્યોમાં પણ સરકારોએ ૨૦૦ યુનીટ સુધી મફત વીજળી આપવી જાઈએ. આખરે પુજીપતિઓથી લઈને સામાન્ય લોકોને જ આપવાનું છે. એવું હોય તો પેટ્રોલ ડીઝલ પર શેષ નાખીને વીજળી નો ખર્ચો સરકાર કાઢી શકે છે. ભાજપની કેન્દ્રીય સરકારે નાના કિસાનોને બે- બે હજાર આપ્યા હતા ચૂંટણીઓ દરમ્યાન અને હવે આ સહાયતા દરેક કિસાનોને મળશે.

કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં કિસાનોના દેવા માફ કર્યા. અને હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આપ સરકાર પણ એ જ કરી રહી છે કે જે ભાજપા અને કોંગ્રેસે કર્યું હતું. મતદાતાઓને લોભાવવા અને વોટ લેવા. દેશની રાજધાનીમાં બધા લોકોની આવકના માપદંડને જાતા ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી પડવાનો વાયદો મળ્યો. તો દેશના તમામ સામાન્ય લોકોને પણ ૨૦૦ યુનીટ મફત વીજળી મળવી જાઈએ. જેથી મોંઘવારીમાં વીજળી બીલમાં જે પૈસા બચે તે પરિવારને માટે ઉપયોગમાં આવી શકે છે. કેટલાય રાજ્યોમાં કિસાનોને પણ મફતમાં વીજળી મળી રહી છે.

કેટલાય રાજ્યોમાં સબસિડીથી વીજળી મળી રહી છે. જા કિસાનોને મફત વીજળી અને રોકડ સહાય પણ મળે અને તેના પર ટેક્સ પણ ન લાગે તો સામાન્ય લોકોને વીજળી માં રાહત

મળવી જાઈએ આવુ કોઈ માંગણી સંગઠનો દ્વારા ઉઠી શકે છે. મહારાષ્ટÙમાં પણ ચૂંટણીઓ નજીકમાં છે. ખેડૂતો દ્વારા સૌથી વધુ આત્મહત્યાઓ મહારાષ્ટÙમાં થઈ છે. સરકાર કિસાનોને માટે યોજના જાહેર કરી શકે છે તો સામાન્ય લોકો ને પણ ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી કેમ ના મળે….? શું આ તેમનો અધિકાર નથી….? જા આપ સરકાર આ લાભ આપી શકે છે તો કોંગ્રેસ સરકાર પણ કેમ નહીં….?

કોંગ્રેસ પક્ષ દ્વારા એવી ઘોષણા થાય કે તેમની સરકાર જ્યાં છે એ રાજ્યોમાં ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પછી ભાજપા પણ એ ફેંસલો લઈ શકશે. અને દરેક દેશવાસીઓને તેનો લાભ મળવો જાઇએ. તેઓ કહે છે ને કે બાકી જા બચા તો મહેગાઈ માર ગઈની જેમ અબકી બાર મહેંગાઈ કી માર જેવું થઈ રÌšં છે. અર્થતંત્ર અંગે ન જાણે શું શુ સોશિયલ મિડિયામાં ચાલી રÌšં છે. ભગવાન કરે તે બધું ખોટું હોય. છતાં પણ સરકારે મોઘવારીને રોકવી પડશે. અને ૨૦૦ મિનિટ સુધી મફત વીજળી આપવી પડશે. જેથી એવું લાગે કે હા, ખરેખર નયા ભારત શુરુ હો ગયા હૈ….!

Admin

Admin

9909969099
Right Click Disabled!