ઉમરગામ જી.આઇ.ડી.સી. ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ

ઉમરગામ જી.આઇ.ડી.સી. ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ
Spread the love

વલસાડ
વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિ કરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ કલ્યામણ વિભાગના ઉપક્રમે બેટી બચાવો-બેટી પઢાઓના સંકલ્પલ સાથે ઉમરગામ જી.આઇ.ડીસી. વિસ્તાઅરમાં આવેલી ડોમ્સ૦ કંપનીના ખાતે કરવામાં આવી હતી. આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંઢ હતું કે, હિંમતે મર્દા તો મદદે ખુદા એ સૂત્રને સાકાર કરતી કર્મયોગી મહિલાઓ આગેકદમ વધારી રહી છે, અભિનંદનને પાત્ર છે. દેશના અર્થતંત્ર સહિત દરેક ક્ષેત્રોમાં મહિલાઓનો ફાળો અમૂલ્યગ છે. ભારતીય સંસ્કૃ તિમાં પણ નારીનું ઘણું મહત્ત્વ છે, ત્યા રે નારીશક્તિાને આગળ વધવામાં સમાજશ્રેષ્ઠીસઓ સહયોગ આપે તે જરૂરી છે. સમાજમાં દીકરીને પ્રોત્સાકહન મળે તે હેતુસર રાજ્યછ સરકારે વ્હાદલી દીકરી યોજના અમલી બનાવી છે. મહિલાઓની સાહસિકતાને ઉપર લાવવા માટે સરકાર મહિલા સશક્તિતકરણ અભિયાન ઉપાડયું છે. ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓ અગ્રેસર બની રહી છે. દીકરીની ભ્રુણ હત્યારથી બચાવવા માટે રાજ્યશ સરકારે પી.એન.ડી.ટી. એક્ટમ હેઠળ કડક સજાની જોગવાઇ કરી છે. ૧૮૧ અભયમ યોજના અંતર્ગત કયા-કયા પ્રકારની મદદ મળે છે તેની વિસ્તૃેત જાણકારી આપી મુશ્કેશલીના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ હેલ્પા ઇન ઉપર સંપર્ક કરનારની ઓળખ ગુપ્તપ રાખવામાં આવે છે. આ હેલ્પ લાઇનને રાજ્યઓને પોલીસ હેલ્પુલાઇન-૧૦૯૧, ચાઇલ્ડદ હેલ્પરલાઇન-૧૦૯૮, મહિલા આયોગની હેલ્પનલાઇન-૧૮૦૦૨૩૩૧૧૧૧ સાથે પણ જોડવામાં આવી છે. ડોમ્સ કંપનીના સંતોષભાઇએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં મહિલા સશક્તિ કરણની ઉજવણીમાં સહભાગી બનાવવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા અને બાળ કલ્યાનણ અધિકારી શૈલેષ કણજરીયાએ સ્વા ગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યોદ હતો. કામકાજના સ્થઅળે થતી મહિલાઓની જાતીય સતામણી બાબતે લેવાના થતા પગલાંઓની જાણકારી પણ તેમણે આપી હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટ્ર કમલેશ બોર્ડર, વલસાડ પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, પારડી પ્રાંત શ્રીમતી ગોહિલ, નવશક્તિ આદિવાસી વિકાસ ટ્રસ્ટકના ગીતાબેન પટેલ, સહિત મહિલાઓ મોટી સંખ્યા માં હાજર રહી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!