આ દુર્દશા છે અમરેલીના વડિયાના બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમની

આ દુર્દશા છે અમરેલીના વડિયાના બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમની
Spread the love

 વડિયા બેન્ક ઓફ ઇન્ડિયા નું છે એ એટી એમ.. જોઈ શકો છો કેવી સારી રીતે પ્રજાને સુવિધા મળી રહી છે. આ તસ્વીર તો દિવસ ની આ ઉપરથી સમજી શકાય છે કે આ 24 કલાક ખુલ્લા રહેતા એટી એમ ની શુ હાલત રહેતી હશે. આ એટી એમ માં કર્મચારીઓ તો છેજ પણ સા કારણે આવી પરિસ્થિતિ થાય છે એ ગામની પ્રજાને સમજ નથી આવતું લોકોરાતે જો એટી એમ ઉપર રૂપિયા નીકળવા જાય તો કર્મ ચારી અંધારૂ કરી સુઈ ગયા હોય. કેમ આવા કર્મચારી ઓ ને અધિકારીઓ છાવરતા હોઈ છે એ અહીંની પ્રજા ને સમજ નથી આવતું સત્વરે આ બાબતે ઘટતું કરવા માં આવે અને પ્રજા ને મળતો સાગવડતાનો લાભ સારી રીતે મળી શકે તો સારું.

તસવીર રાજુભાઈ કારીયા

અહેવાલ રસિક વેગડા

મોટી કુકાવાવ

Admin

Admin

9909969099
Right Click Disabled!