શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા બાળસેવા

શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા બાળસેવા

શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા જીઈબી કાલોની ખાતે કાર્યરત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧થી ૪ના ૧૪૮ વિદ્યાર્થીઓને બિસ્કીટના પૅકેટ્‌સ તથા ધોરણ-૫થી ૮ના ૧૫૫ જેટલા વિદ્યાર્થીઓને પૅÂન્સલ, રબર, સંચો, ફુટપટ્ટી તથા સ્કૅચ પૅનની ભેટ આપવામાં આવી હતી. દિપક અડાલજા દ્વારા પોતાના પિતાની તિથિ નિમિત્તે આ સેવાકાર્ય માટે સૌજન્ય પૂરું પાડવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી મુકેશભાઈ, ચેતનભાઈ, ભરતભાઈ અને મિલિન્દભાઈ આ સેવાકાર્યોમાં જાડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!