મોડાસાના વણીયાદ ગામે સહકારી આગેવાન નટુભાઈના ધર્મપત્નીનું અવસાન

મોડાસાના વણીયાદ ગામે સહકારી આગેવાન નટુભાઈના ધર્મપત્નીનું અવસાન
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના વણીયાદ ગામે પીઢ સહકારી  આગેવાન અનેક સહકારી સંસ્થાઓમાં પદભાર સંભાળી ચૂકેલા તાલુકા સંઘના ડિરેકટર-પૂર્વ વા.ચેરમેન નટુભાઈ જેશીંગભાઈ પટેલના ધર્મપત્નિ  કોકીલાબેન પટેલનું મંગળવારે સાંજના એકાએક હદયરોગના  હુમલાથી દુઃખદ અવસાન થયું છે. ગામ,તાલુકા અને જિલ્લાના આગેવાનો- કાર્યકરો એ સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.  સદ્ ગતનુ સૂતક -બેસણું    તા:18/8/2019ને રવિવારના રોજ સદગતના નિવાસસ્થાને વણીયાદ ખાતે  રાખવામાં આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!