અમરેલી નાગરિક બેંકનું IG સહિત અમરેલી-બોટાદ SPના હસ્તે પરમાર્થ

અમરેલી નાગરિક બેંકનું IG સહિત અમરેલી-બોટાદ SPના હસ્તે પરમાર્થ
Spread the love
અમરેલી કામધેનુ ગૌશાળા ને નાગરિક બેંક અમરેલી દ્વારા રુપિયા ૫૧૦૦૦ નો ચેક અપઁણ કરવામાં આવ્યો.૧૩ ઓગસ્ટના રોજ નાગરિક સહકારી બેંક અમરેલી શ્રી પી. પી. સોજીત્રા સાહેબ  દ્રારા  કામધેનુ ગૌ શાળા અમરેલીને રુપિયા  ૫૧૦૦૦ ના દાનો ચેક રેન્જ. આઈ જી  શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમરેલી એસ પી  શ્રી નિરલિપ્ત રાય સાહેબ તેમજ બોટાદ એસ પી  શ્રી હર્ષદ કુમાર મેહતા સાહેબ તેમજ ભાજપ ના વરિષ્ઠ આગેવાન ડો. કાનાબાર પી પી સોજીત્રા ના હસ્તે કામધેનુ ગૌશાળા ના જીવદયા પ્રેમી પ્રમુખ ધમેઁન્દ્રગીરી ગોસ્વામી ને અર્પણ કરેલ અત્રે ઉલ્લેખનીય છે કે કામધેનુ ગૌશાળા દ્વારા લુલી લંગડી અપંગ નિરાધાર ગાયોની સેવા સારવાર આપવામાં આવે છેઅત્રે યાદ અપાવીએ કે ગૌશાળા ના જીવદયા પ્રેમી પ્રમુખ ધમેઁન્દ્રગીરીજી એ થોડા સમય પહેલા તેમના પુત્ર ચિ.સિધ્ધાર્થ ના શુભ લગ્ન પ્રસંગે આવેલ ચાદલાની રકમ રુપિયા ૧.૨૧૦૦૦(એક લાખ એકવીસ હજાર) ગૌશાળા ને અપઁણ કરી સમાજ માં પ્રેરણાત્મક કાર્ય કર્યું હતું.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!