આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા પોષણ માહ અવસરે પોષણ રેલી યોજાઇ

આઇ.સી.ડી.એસ.વિભાગ દ્વારા પોષણ માહ અવસરે પોષણ રેલી યોજાઇ
Spread the love

વલસાડ,
રાજ્યા સરકાર દ્વારા સપ્ટે.મ્બીર માસને પોષણ માહ તરીકે ઉજવવાનું નિયત કરાયું છે. ત્યાગરે વલસાડ આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. હર ઘર પોષણ વ્યલવહાર સહી પોષણ દેશ રોશન, તેમજ લોક જાગૃતિનો સંદેશો ફેલાવવા પોષણ રેલી પણ યોજાઇ હતી. આ પ્રસંગે બાળકના પ્રથમ હજાર દિવસ, હેન્ડોવોશ એનીમીયા, ઝાડા નિયંત્રણ અને પૌષ્ટિોક આહાર વિશે જરૂરી સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમોમાં આઇ.સી.ડી.એસ., આંગણવાડી કાર્યકર, હેલ્પહર, મુખ્ફા સેવિકા, સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી તેમજ જિલ્લાના અન્યા વિભાગના શાખા અધિકારીઓ, સંબંધિત ગામના સરપંચ, પદાધિકારીઓ, ગ્રામજનો હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!