ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત

ભરૂચ ના પત્રકાર વસીમ મલેક બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી થયા સન્માનિત
Spread the love

વડોદરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષા ના ગુજરાત સીને મીડિયા એવૉર્ડ સમારંભ માં ભરૂચના પત્રકાર વસીમ મલેક ને બેસ્ટ બ્યુરોચીફ ના એવૉર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા,છેલ્લા 18 વર્ષ થી પત્રકાર તરીકે ફરજ બજાવતા વસીમ મલેક ને વડોદરા ખાતે આ વિશેસ સન્માન આપવામાં આવ્યું હતુ,જેમાં ગુજરાત ના કલાકારો તેમજ ગુજરાતના અગ્રગણ્ય પત્રકારો જોડાયા હતા જેમાં રાજપીપલા ના રાજમાતા પણ વિષેશ અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યારે આ વિષેશ સન્માન અને એવૉર્ડ બદલ તમામ લોકો એ વસીમ મલેક ને શુભેચ્છાઓ પાઠવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!