જૂનાગઢ ભેસાણ ચુડા સોરઠ ગામે મહોરમની ઉજવણી

જૂનાગઢ ભેસાણ ચુડા સોરઠ ગામે મહોરમની ઉજવણી
Spread the love

ચુડા ગામની અંદર મોહરમનો ઉત્સવ તાજીયાનો માતમ આશરે 50 વર્ષ થયા ઉજવવામાં આવે છે. મુસલમાન ભાઈઓ તથા હિંદુ ભાઈઓ પણ હારી જોડે છોકરો લેવામાં ભેસાણ તાલુકાનું ચુડા ગામની અંદર ભાગ રૂપે યુવાનો છેલ્લા અઢી મહિનાથી તાજીયા બનાવી રહ્યા છે. મુસ્લિમ પરિવાર ના છોકરાઓ રાત દિવસ મહેનત કરી આ તાજીયા બનાવી રહ્યા છે આ બાળકો પોતાની રીતે કોઈ મોટો ફાળો કર્યા વગર પોત પોતાના રૂપિયા કાઢી અને ખાસ તો એ કે પોતાની રીતે કોઈ વસ્તુ બજાર માંથી તૈય્યાર લઈ ને નહિ પોતાની સુજ થી આ તાજીયા બનાવી રહ્યા છે અને એટલી ખુશી થીજ મહોરમ ની ઉજવણી કરશે.  સાથે સાથે મુસ્લિમ પરિવાર સાથે અમારા ગામ માં હિન્દૂ મુસ્લિમ નિએકતા પણ જોવા મળે છે આ તાજીયા ના સમયે લોકો ઉત્સાહ થી શ્રીફળ તેમજ વધેરી ઉપરાંત લોકો હળી મળી આ મહોરમ ની ઉજવણી કરશે. પોલીસ બંદોબસ્ત સુરક્ષા માટે પોલીસ ભાઈઓ તથા હોમગાર્ડ ભાઈઓ સજ્જડ બંદોબસ્ત ચુડા ગામની અંદર..

 રિપોર્ટર રસિક વેગડા, મોટીકુકાવાવ

Admin

Admin

9909969099
Right Click Disabled!