ભાજપ દ્વારા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ

ભાજપ દ્વારા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ
Spread the love

સાત વિધાનસભાની બેઠક માટે ઇન્ચાર્જ ની નિમણૂક

આ પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સરકારના એક મંત્રી તથા સંગઠનના એક અધિકારી એમ બે ઇન્ચાર્જ ની નિમણૂક

ભાજપ દ્વારા પેટા ચૂંટણી શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે સાત વિધાનસભા માં ભાજપ આજે ઇન્ચાર્જ નિમણૂક કરી દેવામાં આવી છે જે વિધાનસભાની ચૂંટણી સુધી બેઠકો પર સીધી નજર રાખશે મહત્વનું એ છે કે બાયડ થતા ખેરાલુ ઉત્તર ગુજરાતની ટફ  બેઠકો છે અને જે વિધાનસભાની જવાબદારી ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્યકક્ષાના ગુહ મંત્રી  પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!