પણગામ : સાગનાં ઝાડ સાથે શર્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત

ડેડીયાપાડા તાલુકાના પણગામ ગામની સીમમાં આવેલ જંગલમાં સાગના ઝાડ સાથે શર્ટ વડે 25 વર્ષના અજાણ્યા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરતા યુવાનનું મોત નિપજયું છે આ બાબતની પોલીસ ફરિયાદ ગોવર્ધનભાઈ દમણીયા ભાઈ સાવા (રહે પણગામ) એ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ 25 વર્ષના અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણસર પણગામ ગામની સીમમાં આવેલ નર્સરી નજીક સાગના ઝાડ સાથે તેને પહેરી શર્ટ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી મરણ હાલતમાં લટકતી લાશ મળી દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,રાજપીપળા

Bhavesh

Bhavesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.