ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે જીલ્લા પોલીસ વડા દાંતાથી અંબાજી ચાલતા આવ્યા

ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે જીલ્લા પોલીસ વડા દાંતાથી અંબાજી ચાલતા આવ્યા

હાલ માં ભાદરવી કુંભ ના મહામેળા મા દૂર-દૂરથી માં અંબાના ભકતો પગપાળા સંઘ દ્વારા માંના ધામ તરફ આવી રહ્યા છેઅત્યાર સુધી મા 12 લાખ કરતાં વધુ ભકતોએ માતાજી ના દર્શન કર્યા છે ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પણ પગપાળા યાત્રા કરી આજે બપોરે અંબાજી પહોંચ્યા હતા, તેઓ દાંતાથી અંબાજી પગપાળા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં આવી પહોંચતા પોલીસમિત્રો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ

યાત્રાધામ અંબાજી જય અંબે ના નાદ થી ગુંજી ઉઠયું છે ભાદરવીના મહામેળાને લઇ લાખોની સંખ્યામાં માઇ ભકતો આવતા હોય છે. ત્યારે આજે મેળાના પાંચમાં દિવસે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા. તેઓ LCB અને SOG પોલીસ સહિતના સ્ટાફ સાથે દાંતાથી અંબાજી પગપાળા આવી પહોંચતા પોલીસમિત્રોએ તેમનું સ્વાગત કર્યુ હતુ. ભાદરવીના મહામેળામાં પહોંચેલા જીલ્લા પોલીસ વડાએ માં અંબાના દર્શન કરી સુરક્ષાને લગતી માહિતિ મેળવી હતી.

Amit

Amit

One thought on “ભાદરવી મહાકુંભના પાંચમા દિવસે જીલ્લા પોલીસ વડા દાંતાથી અંબાજી ચાલતા આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.