અંકલેશ્વર NCTL કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવતતાની પાઇપ લાઇનનું કૌભાંડ

Spread the love

અંકલેશવર NCTL કંપની ની કોનટરાકટર દવારા હલકી ગુણવતતા ની પાઇપ લાઇન નાખવાના આચરાયેલા કોભાંડ બાબત થયેલ ફરિયાદ મા શહેર પોલીસ દવારા ચાજઁશિટ ફાઇલ ન કરાતા ઉચચ કક્ષા એ NCTL ના MD આલોક કુમાર દવારા લેખિત રજુઆત કરાઇ.

અંકલેશવર ઝગડિયા અને પાનોલી ના ના ઉધોગો નુ પૃદુષિત પાણી ટરિટમેન કરી ને હાંસોટ દરિયા સુધી મોકલવાની કામગીરી કરતી નમઁદા કલિનટેક કંપની મા અવારનવાર પાઇપ લાઇન મા ભંગાણ સજાઁવાના પગલે સમગૃ ઓધોગિક વસાહત ઠપપ થઇ જાય છે જોકે આ ભંગાણ સજાઁવા પાછળ હલકી ગુણવતત ની પાઇપ લાઇન નાખનાર કોનટરાકટર જવાબદાર હોય નમઁદા કલિનટેક કંપની દવારા તા.21/2/2016ના રોજ હલકી ગુણવતતા વાળી પાઇપ લાઇનો નાખનાર બાલાજી ફાયબર કંપની ના ત્રણ સંચાલકો વિરુધ અંકલેશવર શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી રુ. 58 કરોડ ના આ આચરાયેલા કોભાંડ મા ફરિયાદ બાદ શરુઆતી કામગીરી મા પોલીસે આરોપીઓને ઝડપી લઇ જેલ ભેગા કયાઁ હતા.

પરંતુ અગમય કારણોસર પોલીસ ની કામગીરી સુસટ બની ગઇ હતી  જે બાબતે N.C.T.L ના M.D. આલોકકુમાર દવારા 2010 મા નોંધાયેલી ફરિયાદ મા તપાસ અને ચાજઁશિટ ની કામગીરી ની જાણકારી માટે 30/7/2019 ના રોજ અંકલેશવર શહેર પોલીસ ને પત્ર લખી ને જાણ કરવા અરજી કરાઇ છે પરંતુ પોલીસ દવારા કોઇ જ પૃતયુતતર અપાયો જ નથી જેથી હવે NCT ના MD આલોક કુમાર દવારા ભરુચ જીલલા પોલીસ વડા ને તા.23 ઓગષટ 2019 ના રોજ આ અંગે લેખિત મા રજુઆત કરી ને તેની નકલ ગાંધીનગર ખાતે D.I.G. તેમજ G.I.D.C ના M.D. ને મોકલી આપેલ છે.

નોંધનીય છે કે પાઇપ લાઇન મા વારંવાર ના ભંગાણ સજાઁતા ઉધોગો ઠપપ થઇ જવા બદલ સમગૃ દોષ નો ટોપલો N.C.T.L. કંપની ઉપર ઢોળવામા આવતો હોય પરંતુ જેમણે પાઇપ લાઇન નાખવા ની બાબતે કંપની સાથે ઠગાઇ કરી ને 61 કી.મી.ના બદલે 49.3 કી.મી.પાઇપ લાઇન નાંખી ખોટા દસતાવેજો કયાઁ એ બાલાજી ફાયબસઁ ના કોનટરાકટસઁ સામે અંકલેશવર શહૈર પોલીસ દવારા ચાજઁશીટ સુધધા બનાવાઇ નથી.

હલકી ગુણવતતા વાળી પાઇપ લાઇન નાખી દેવાના કારણે અવાર નવાર ઉધોગો એ બંધ પાળવો પડે છે જેના કારણે ઉધોગો ને કરોડો રુ. નુ નુકશાન થાય છે તયારે શહેર પોલીસ દવારા અસરકારક કામગીરી થાય તે માટે N.C.T.L ઉપરાંત ત્રણેય ઓધોગિક વસાહતો ના ઉધોગ મંડળ મંડળો દવારા પણ પોલીસ વિભાગ ને જરુરી કાયઁવાહી પુણઁ કરવા જણાવાય અને દોષિતો સામે કડક કાયઁવાહી હાથ ધરાય થાય  એ જરુરી હોય ઉધોગો વારંવાર ઠપપ થતા કરોડો રુ. ના થતા નુકશાન ને અટકાવવા ઉધોગો એ પણ આ મુદદે N.C.T.L  સાથે રહીને કામગીરી આગળ ધપાવવા આગળ આવવુ જરુરી પણ બની રહયુ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!