ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Spread the love

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સા.નાના સુચના તથા પોલીસ મહાનિર્દેશક ગુ.રા. ગાંધીનગરનાઓના તા.૨૦/૦૭/૨૦૧૯ના મેસેજ અન્વયે તા. ૦૧/૦૮/૨૦૧૯ થી તા.૩૧/૧૦/૨૦૧૯ દરમ્યાન નાસતા-ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ….

અનુસંધાને જીલ્લામાં બનેલી ગુન્હાઓ માં નાસ્તા-ફરતા આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ એસ.એન ગોહિલ નાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ સ્કોડ ના ટીમના માણસો ઝગડીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તો દરમ્યાન બાતમી આધારે ઝગડીયા પો.સ્ટે.ગુરના ૬૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૪૭,૩૭૯,૧૧૪ મુજબના ગુનાનો પોલીસ ધરપકડથી નાસતો ફરતો આરોપી સુનિલભાઇ ઉર્ફે લાલો જયંતિભાઇ વસાવા ઉ.વ.૨૪ રહે.નવાગામ મોટા તા.ઝગડીયા જી.ભરૂચ નાને તારીખ.૦૩/૧૦/૨૦૧૯ ના રોજ CRPC ૪૧(૧)આઇ મુજબ અટક કરી ઝગડીયા પો.સ્ટે માં આગળની કાર્યવાહી કરવા સુપરત કરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ :
(૧) ઝગડીયા ગુ.ર.નં. ૭૫/૨૦૧૬ ઈ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ
(૨) ઝગડીયા ગુ.ર.નં ફર્સ્ટ ૧૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ
(3) ઝગડીયા ગુર.નં ફર્સ્ટ ૮૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૪૩,૩૭૯,૪૨૭,૧૧૪

 ઉપરોકત મુજબના ગુનામાં અગાઉ ધરપકડ કરવામાં આવેલ છે.

 ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ના અ.હે.કો. મગનભાઈ દોલાભાઇ તથા અ.હે.કો ઇરફાન અબ્દુલ સમદ તથા અ.પો.કો નિલેશભાઇ નારસિંગભાઇ પો.કો ધર્મેદ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો દિપકભાઇ રાજેન્દ્રભાઇ ના દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!