લાઠી તાલુકા તાજપર ખાતે જિલ્લા કલેકટની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા

લાઠી તાલુકા તાજપર ખાતે જિલ્લા કલેકટની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા
Spread the love

લાઠી તાલુકાના તાજપર ગામે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા મળી. રાત્રી ગ્રામસભામાં પ્રાંત અધિકારી શ્રી એ કે જોશી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સોલંકી તાલુકા મામલતદાર મણાત સાહેબ નાયબ મામલતદાર શ્રી વી. જે. ડેર કેળવણી નિરીક્ષક કુ. દવે સીડીપીઓ કાશ્મીરાબેન ભટ્ટ પીજીવીસીએલ ડેપ્યુટી ઈજનેર શિક્ષણ ખેતીવાળી આરોગ્ય પશુપાલન પાણી પુરવઠા પંચાયત રેવન્યુ માર્ગ મકાન પોલીસ સહિતના વિભાગોમાંથી પ્રતિનિધિ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અભિયાનોની વિસ્તૃત માહિતી થી અવગત કરતા અધિકારીશ્રીઓએ ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નો પિયત પાક વીમો પ્રધાન મંત્રી સન્માન નિધિ રિ-સર્વે સહિત નાનામાં નાના પ્રશ્ન અંગે નામદાર સરકાર આયુષ ઓક સાહેબ નો આમ નાગરિક સાથે સીધો સંવાદ લોકોના પ્રશ્ન અંગે સરકારી તંત્રની સરળી કરણની શીખ સાથે પોઝીટીવ બની વિના તુમાર પ્રશ્નો ઉકેલવા સાથે રાત્રી ગ્રામસભા માં ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!