રાજપીપળા ફરી એકવાર ડેન્ગ્યુની ઝપટમાં : 10 કેસ ડેન્ગ્યુના

રાજપીપળા ફરી એકવાર ડેન્ગ્યુની ઝપટમાં : 10 કેસ ડેન્ગ્યુના
  • રાજેન્દ્રનગર સોસાયટી કાઠીયાવાડ ટેકરા ફળિયા સહિતના વિસ્તારોમાં બાળકી સહિત મોટેરાઓ મળી 10 જેવા દર્દીઓ ડેન્ગ્યુના સપડાયા
  • ચોમાસામાં ભારે વરસાદ પછી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ રોગમાં આરોગ્યતંત્ર સરોઆમ નિષ્ફળ નીવડ્યું.
  • હજી પણ ઠેર ઠેર રાજપીપળામાં ગંદકીના ગંદકી ના ઢગલા હટાવવા અને સફાઈ કામગીરીમાં નગરપાલિકા  ધોર નિંદ્રામા.

રાજપીપળા ફરી એકવાર ડેન્ગ્યુની લપેટમાં આવી ગયું છે રાજપીપળામાં 10 જેટલા કેસ ડેન્ગ્યુના નોંધાયા તંત્ર દોડતું થઇ જવા પામ્યું છે. જેમાં રાજેન્દ્રનગર સોસાયટી કાઠીયાવાડ ટેકરા ફળિયા સહિત વિસ્તારોમાં બાળકી સહિત મોટેરાઓ મળી 10 જેટલા દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાયા છે, તેમજ અન્ય બિમારીઓમાં લોકો પણ પટકાતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે ચોમાસામાં ભારે વરસાદ પછી ગંદકી અને મચ્છરોના આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું છે જેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે.

રાજપીપળા શહેરમાં એક પછી એક ડેન્ગ્યુના કેસ વધતા જતા હોય આરોગ્યતંત્ર નગરપાલિકા પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે ડેન્ગ્યુના ડેન્ગ્યુના મચ્છરે સંગ્રહ કરેલા ચોખા પાણી માં થતા હોતા છતાં પાલિકા તંત્ર પર પ્રહાર કરવા ટેવાયેલા આરોગ્યતંત્ર આરોગ્યલક્ષી પગલાં લેવામાં નિષ્ફળ નીવડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે, આરોગ્ય તંત્ર પાસે આશા વર્કરો અને અનેક ટીમો હોવા છતાં દોડતું થયું નથી મેલેરિયા જેવા રોગોનું રોગો માટે નગરપાલિકા પણ જવાબદાર છે.

નગરપાલિકા મચ્છરોનો ગંદકીનો ઉદ્ભવ વધી ગયો છે હટાવી ગટર સાફ થતી નથી ઉપરાંત પેનલની સફાઈ કરાવી નહીં હાલ પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના રાજેન્દ્રનગર સોસાયટી કાઠિયાવાડ સહિત અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના 10 જેવા દર્દીઓ છે જેમાં ડેન્ગ્યુની લપેટમાં બાળકો અને મોટા નો સમાવેશ થાય છે જ્યારે એક સાગબારામાં પણ દર્દીઓનું જાણવા મળ્યું છે મારે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ધોળકા ને બદલે પોતાની જવાબદારી સંભાળે એ જરૂરી છે.

રાજેન્દ્રનગર સોસાયટીમાં એક બાળકીનો રિપોર્ટ પણ ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યો અને આ બાબતે સ્થાનિકોએ આરોગ્ય વિભાગમાં પણ જાણ કરવા છતાં કલાકો બાદ પણ વિસ્તારોમાં કોઈ જરૂરી પગલાં લેવા નહોતા અમુક સ્ટાફ દશેરાની રજાના મૂડમાં હોવાથી લોકોના આરોગ્યને કોઈ ચિંતા નહોતી નગરપાલિકા દરેક લતામાં ફોગિંગ મશીન ફરજિયાત ફેરવે જંતુનાશક દવાઓનો છંટકાવ કરે એવી પણ માંગ ઉઠી પણ છે.

 

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!