સુરતમાં ધોરણ ૧૨નાં વિદ્યાર્થીએ માનસિક તણાવમાં કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતમાં ધોરણ ૧૨નાં વિદ્યાર્થીએ માનસિક તણાવમાં કર્યો આપઘાતનો પ્રયાસ
Spread the love

સુરત,
સુરતમાં વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ધોરણ-૧૨ની પરીક્ષાના માનસિક તણાવમાં આવી વિદ્યાર્થીએ ચપ્પુથી ગળું કાપી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે.

મહત્વપૂર્ણ બાબત છે કે વિદ્યાર્થી અગાઉ પણ ધોરણ ૧૨ની પરીક્ષામાં નાપાસ થયો હતો. ફેબ્રુઆરીમાં ફરી ધોરણ ૧૨ની પરીક્ષા યોજાવવાની હતી. જેને લઈને માનસિક તણાવમાં આવી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ બાદ થતા ૧૦૮ની ટીમ ૧૨ કિલોમીટરનું અંતર ૧૩.૪૭ મિનિટમાં કાપી ઓન રોડ સારવાર સાથે દર્દીને સમયસર સુરત સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો છે. ૧૨ સેન્ટીમીટર લાંબો અને ઊંડા ઘા પર ઈએનટી સર્જનોઓએ તાત્કાલિક શસ્ત્રકિયા હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!