સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા RTO ધ્વારા વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે ટ્રાફિક અવેરનેસ કાયૅક્રમ

સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા RTO ધ્વારા વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે ટ્રાફિક અવેરનેસ કાયૅક્રમ
Spread the love

વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે સાબરકાંઠા  જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સીટી ટ્રાફિક અને  RTO વિભાગ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહનચાલકો નું ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલુ તેમજ જેઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરેલ નથી તેઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવેલ આ કાયૅક્રમ સાબરકાંઠા જીલ્લા ટ્રાફિક  પી.અેસ.આઈ. અમીત દેસાઈ તેમજ આરટીઓ ઓફિસર તથા ટ્રાફિક જવાનોની આગેવાનીમા સફળ રહ્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!