અંકલેશ્વર જીઆઇડીસીની લુપીન કંપનીની સામેના સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર જીઆઇડીસીની લુપીન કંપનીની સામેના સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં આગ
Spread the love

અંકલેશ્વર જીઆઇડીસીની લુપીન કંપનીની સામેના સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં આગ નો બનાવ..કંપની પોતાનું રો મટીરીયલ સ્ટોરેજ કરતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ આજ ગોડાઉન નજીકથી જીપીસીબી એ આજ કંપનીના કેમિકલ ભરેલ ડ્રમો ઝડપી ક્લોઝર નોટીસ પાઠવી હતી.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!