ભારત વિકાસ પરિષદ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું એક અનૌખું અંદાજ
ભિલોડાના ભારત વિકાસ પરિષદ દ્વારા બેટી બચાવો બેટી પઠાવોનું એક અનૌખું અંદાજ સાથે બેટીઓ જન્મે છે ત્યારે તેમની માતાવો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સુકામેવાની કિટ આપવામાં આવે છે આજે સમાજમાં હજી પણ એવા લોકો છે જે બેટીઓને કલંક ગણે છે ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા બેટીઓ ને ઘરની લક્ષમીનું દરજ્જો આપીને પબ્લિકને બેટી બચાવો બેટી પડાવો તેવી ચેજ દ્વારા સુકામેવાની કિટ જેની કિંમત રૂપિયા એક હજાર છે તેવીજ કિટ ચાર વર્ષ દરમિયાન આશરે 400 થી વધુ મહિલાઓને પ્રસૂતી દરમિયાન વિતરણ કરવામાં આવી હતી પ્રવુતીમાં દાતાશ્રી વલકેશભાઈ પટેલ, દિવ્યાંગભાઈ સોની, અવિનાશભાઈ સોની, ધરમેન્દ્રભાઈ પટેલ, ચદુભાઈ પટેલ ,જેવા દાતા તરફથી આપવામાં આવી હતી.જોડે ભારત વિકાસ પરિષદ ના મંત્રી ચંદ્રકાન્ત પટેલ ભરતભાઈ પ્રજાપતિ જગદીશભાઈ પટેલ નરેશભાઈ પંચાલ મહિપાલસિંહ રાઠોડ હર્ષદભાઈ સોની દેવાંગભાઈ સોની કલ્પેશભાઈ પંચાલ હજાર રહ્યા હતા
રિપોર્ટર :- રાકેશ ઓડ ( અરવલ્લી )