જૂનાગઢ કેશોદમાં આજે બપોર પછીના ટાઈમમાં થયો કમોસમી વરસાદ

Spread the love
  • જૂનાગઢ કેશોદમાં  આજે બપોરે પછીના ટાઈમ માં થયો કમોસમી માવથા સાથે જોરદાર વરસાદ જેથી લોકો તથા ખેડૂતો પરેશાન…..
  • કેશોદમાં શિયાળાની ૠતુમાં પણ આજે વાદળ છાયું વાતાવરણ બાદમાં થયો કમોસમી વરસાદ …….
  • કેશોદમાં બપોર પછી અચાનક જ વાતાવરણ માં પલટો આવતા ભારે પવન સાથે જોરદાર વરસાદ…….
  • કેશોદમાં વરસાદ થી થોડા જ સમયમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયા……
  • કમોસમી વરસાદથી લોકો તેમજ ખેડૂતો ની ચિંતામાં પણ થયો વધારો……
  • કમોસમી વરસાદ થવાથી ખેડૂતો ને શિયાળુ પાકમાં પણ મુશ્કેલી જણાય રહી છે…..
Admin

Admin

9909969099
Right Click Disabled!