ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમૅચારીઓ તથા તેમના પરિવારનુ મેડિકલ ચેકઅપ

ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમૅચારીઓ તથા તેમના પરિવારનુ મેડિકલ ચેકઅપ
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના FTP મેસેજ નંબર 157/19 આધારે પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોનું મેડિકલ ચેકઅપ કરવા અંગેની સુચના મુજબ શ્રી ડી. એમ. ચૌહાણ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઇડર વિભાગ ઇડરના માર્ગદર્શન હેઠળ ઇડર પોલીસ સ્ટેશન ખાતે આસ્થા સર્જીકલ હોસ્પિટલના ડો. નિકુંજ આર દવે (MS) તથા ડોક્ટર અનિલ ચૌહાણ (MD) દ્વારા ઇડર પોલીસ સ્ટેશનના તમામ અધિકારીશ્રીઓ તથા તમામ પોલીસ પરિવાર સભ્યોનું ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવેલુ હતુ.

Admin

Admin

9909969099
Right Click Disabled!