અંકલેશ્વરની મમતા હોસ્પિટલ તેમજ રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક પિડીયાટીક સજીઁકલ ડાયગ્નોસીસ કેમ્પ

અંકલેશ્વરની મમતા હોસ્પિટલ તેમજ રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક પિડીયાટીક સજીઁકલ ડાયગ્નોસીસ કેમ્પ
Spread the love

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ મેડિકલ કેમ્પ માં વિવિધ બાળરોગ ના નિષ્ણાત તબીબો ડૉ.અંકુર પટેલ,ડૉ.અરુણ ત્રીવેદી તથા ડૉ.નીલેશ ટાંક ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ નો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળ દદીઁઓએ લીઘો હતો જરૂરીયાતમંદ બાળ દદીઁઓને રાહત દરે ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા.

આ મેડિકલ કેમ્પ માં રોટરી ક્લબ ના પ્રમુખ અનીતા કોઠારી, સેકટેરી સુનીલ નાડકણી તેમજ MSP ચેરમેન ગજેન્દ્ર પટેલ સહિત રોટરી  ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!