ભારતીય બનાવટનો વીદેશી દારૂનો ગણના પાત્ર જથ્થો પકડી પાડતી વેજલપુર પોલીસ
મે પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા મે નાયબ પોલીસ કમિશ્નર શ્રી,ઝોન-૭ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “એમ” વિભાગ સાહેબની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિસન જુગારના કેશો શોધી કાઢવા સારૂ સુચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં મસઈ રામભાઈ ગગુભાઈ તથા મસઈ લાલજીભાઈ બી. તથા પો.કોન્સ્ટેબલ મયુરસિંહ ધર્મેન્દ્રસિહ તથા પો.કોન્સ્ટેબલ ભયલુભા દીલુભા તથા લોકરક્ષક શક્તિસિંહ દિલીપસિંહ હતા.
દરમ્યાન અ.પો.કો ભયલુભા દીલુભા તથા લોકરક્ષક શક્તિસિંહ દિલીપસિંહનાઓની બાતમી આધારે આરોપીઓ નામે (૧) વાસીદખાન વલીખાન પઠાણ ઉ.વ.૨૨ રહે મકાન નં. એચ/૯૫ સંકલિતનગર જુહાપુરા અમદાવાદ શહેર નાનું હોવાનું જણાવેલ તેમજ બીજા ઇસમનું પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ (૨) કયુમ બાબુભાઈ શેખ ઉ.વ.૩૪ રહે. સી/૧૯૬ સંકલિતનગરજુહાપુરા અમદાવાદ શહેરનાનો પોતાના કબજામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટ વિદેશી દારૂની પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ, વી બ્રાંડની ૭૫૦ એમ.એલ.ની નંગ ૧૫૮ તથા ઓફિસર્સ ચોઈસ ડીલક્ષ.વી ૩૭૫ એમ.એલ.ની નંગ ૨૪ને ૧૮૦ એમ.એલ.ની કોટર નંગ ૪૪ તમામ બોટલો તથા કોટર આગામી ૩૧ ડીસેમ્બર તહેરવાર માટે લાવેલા હોય જેની કુલ્લે કીમત રૂ ૭૧,૯૨૦/-ની ગણી તેમજ મોબાઈલ ફોન નંગ-૧ જેની કીમત રૂ. ૫,૦૦૦/- મળી કુલ્લે રૂ ૭૬,૯૨૦/- ની મતાના મુદ્દામાલ સાથે પકડી અટક કરી પ્રશંસનીય તથા ઉમદા કામગીરી કરેલ છે.